શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (15:13 IST)

ગુજરાતી જોકસ - બૂમ શા માટે પાડો છો

પત્ની- તમે આ ફેસબુક પર દરરોજ 
 
શાયરી લખો છો કે 
 
ये तेरी जुल्फें है जैसे रेशम की डोर 
 
 
આ કોના માટે લખો છો 
 
પતિ- તારા જ માટે મારી જાન 
 
 
પત્ની- તો આ રેશમની ડોર ક્યારે 
 
દાળમાં આવી જાય તો આટલી બૂમ શા માટે પાડો છો