શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (15:09 IST)

ગુજરાતી જોકસ - પતિએ એક્ટિવા વેચી નાખી

સરકારએ એક સૂચના બહાર પાડી 
 
ચલાવનાર સ્ત્રી હોય કે પુરૂષ બધાને 
 
હેલમેટ પહેરવું ફરજિયાત છે 
 
પત્નીએ અલમારી ખોલી જોયુ
 
ઓ.. હવે મને આટલા બધા મેચિંગ હેલમેટ ખરીદવા પડશે 
 
પતિએ એક્ટિવ વેચી નાખી