મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (15:14 IST)

ગુજરાતી જોકસ - છ સેકંડમાં કામ શરૂ

પત્ની- મારા મોઢામાં મચ્છર 
 
હાલી ગયું 
 
હવે શું કરું 
 
પતિ- ઑલઆઉટ પી લે 
 
છ સેકંડમાં કામ શરૂ