ગુજરાતી જોક્સ- મસ્ત ગુજરાતી

Last Modified ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (17:18 IST)
એક ગુજરાતી માણસ- ભાઈ મને એક રૂપિયાનો પેટ્રોલ નાખી દો.

પેટ્રોલ પંપ કર્મચારી- ભાઈ આટલું પેટ્રોલ નખાવીને ક્યાં જવું છે.

પપ્પૂ- અરે - ક્યાં પણ નહી જવું

અમે તો એમજ પૈસા ઉડાવતા જ રહીએ છે...


આ પણ વાંચો :