ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ  
                                       
                  
                  				  1. આજે સવારે 
	પંખાનું બટન શું દબાઈ ગયું 
	 
	આખુ પરિવાર 
	આ રીતે જોઈ રહ્યુ હતુ 
				  										
							
																							
									  
	 
	જેમ કે 
	હું કોઈ આતંકવાદી છું 
	 
	2. ગુજરાતી જોક્સ - કોઈ ખોટું કામ કરો તો હાથ કંપાય છે
				  
	કહેવું છે કે 
	 
	કોઈ ખોટું કામ કરો તો હાથ કંપાય છે 
	 
	આજે નહાતા સમયે મારા પણ હાથ કાંપી રહ્યા હતા. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	
	 
	 
	3. શિયાળામાં ઉઠીને વૉક પર ગયા બહાર વધારે ઠંડ હતી
	તો પાછો આવી ગયો અને પત્ની પાસે સૂઈ ગયો ....
				  																		
											
									  
	 
	પતિ- બહાર બહુ ઠંડ છે !!
	 
	પત્ની - હા તોય
	 
	મારો ગાંડો પતિ વૉક પર ગયો છે !!!!!!!!
				  																	
									  4.