સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- મજાક કરવાની આદત

ગુજરાતી જોક્સ, 

પત્નીઃ- તને મારી સુંદરતા વધુ ગમે છે

કે મારા  સંસ્કાર  
 
પતિ:- મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે.



2. શિક્ષક: શું તમે પક્ષીઓ વિશે બધું જાણો છો??
સંજુ: હા ટીચર: સારું મને કહો કે કયું પક્ષી ઉડી નથી શકતું??
સંજુ: મૃત પક્ષી

ગધેડા ભાગ અહીંથી