ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2024 (12:14 IST)

ગુજરાતી જોક્સ- મૂછ રાખવી છે

jokes in gujarati
ગુજરાતી જોક્સ- મૂછ રાખવી છે

બંતાએ વાળંદની દુકાન ખોલી.
એક ગ્રાહક હજામત માટે આવ્યો.
 
બંતા: તારે મૂછ રાખવી છે?
ગ્રાહક: હા.
 
બંતાએ ગ્રાહકની મૂછો કાપીને તેને આપી:
લો, જ્યાં રાખવા હોય ત્યાં રાખી લો