ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2024 (12:05 IST)

ગુજરાતી જોક્સ- સાબુથી શર્ટ ધોયુ

રામ- મે સાબુથી શર્ટ ધોયુ 
અને હવે મને તે નાનો થઈ ગયો છે 
 
શ્યામ- તુ પણ તે સાબુથી નહાઈ લે 
પછી તે શર્ટ તને પણ ફિટ થઈ જશે