સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 5 નવેમ્બર 2024 (18:27 IST)

ગુજરાતી જોક્સ - પતિએ એવો જવાબ આપ્યો કે.

1. પેલો માણસ ક્યારનો મારી સામે જુએ છે ! પતિએ એવો જવાબ આપ્યો કે ઘરવાળીની બોલતી બંધ થઈ ગઈ
 
તમે તેને કંઇ કહો.. 
 
પતિ- એક વાર તુ 
 
ત્યાં મોઢુ ફેરી લે 
 
જોવાનો બંધ કરી દેશે 
 
 
2. બેનપણી- શું વાત છે લગ્ન પછી પરેશાન લાગી રહી છો 
 
સોનમ- શું જણાવું યાર કામ કરૂ તો મારી શ્વાસ ફૂલી જાય છે 
 
 
અને ના કરું તો 
 
સાસ ફૂલી જાય છે.