ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 5 નવેમ્બર 2024 (18:19 IST)

ગુજરાતી જોક્સ - વાસણ ધોતા હતા

husband wife jokes
એક વાર પત્નીએ પતિને 
રવિવારના દિવસે 
ઘણા બધા કામ કરાવ્યા 
 
પતિ ગુસ્સે થઈ ગયો 
અને બન્નેમાં ઝગડો થઈ ગયો 
પતિ ઘરની બહાર જવા નીકળ્યો 
 
પત્ની ક્યાં જાવ છો 
પતિ- વકીલની પાસે 
મને તારાથી છુટકારો જોઈએ છે 
 
 
થોડીવાર પછી પતિ પરત ઘરે 
આવીને ઝાડૂ કરવા લાગ્યો 
 
શું થયું 
 
કાંઈ નથી 
એ વકીલ સાહેબ પણ વાસણ ધોતા હતા