ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 5 નવેમ્બર 2024 (18:32 IST)

ગુજરાતી જોક્સ - શિયાળાના જોક્સ

પતિ શિયાળામાં ઘરની 
 
બહાર તડકામાં બેસી છાપું વાંચી રહ્યો હતો.
 
પત્નીએ આવાજ લગાવી આ તમારા મોબાઈલમાં કોની ફોટા છે . 
 
આખો દિવસ વીતી ગયો... 
 
જોરદાર તડકોમાં પણ 
 
પતિ હજી બહાર જ બેસ્યો છે  
 
 
2. 
આજે આટલી ઠંડી શા માટે છે 
 
મોનૂ- સૂર્ય નહી નિકળ્યુ તેથી 
 
સોનૂ- શા માટે નહી નિક્ળ્યો 
 
મોનૂ- તેની મમ્મીએ નહી નિકળવા દીધું 
કહ્યું આટલી ઠંડમાં ક્યાં જશે 
પડ્યુ રહે રજાઈમાં