બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2024 (09:43 IST)

ગુજરાતી જોક્સ - દારૂડિયા ના મજેદાર જોક્સ

બે દારૂડિયાઓ રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા.

એકે પોતાના હાથની ટોર્ચનો પ્રકાશ આકાશ તરફ ફેંક્યો અને કહ્યું-

જો તુ આ પગદંડી ઉપર ચઢશે તો હું તને ત્રણ હજાર રૂપિયાનું ઈનામ આપીશ

બીજો હસ્યો અને બોલ્યો -
શું તમને લાગે છે કે હું સાવ પાગલ છું?

હું અડધા રસ્તે ચઢી જઈશ, તો જ તુ  બટન બંધ કરી દેશે.