ગુજરાતી જોક્સ - ડોક્ટર અને દર્દી
jokes in gujarati
દર્દી: "ડોક્ટર સાહેબ, મને ભૂલવાની બીમારી થઈ ગઈ છે."
ડોક્ટર: "ક્યારથી?"
દર્દી: "શું ક્યારથી? મને તો કંઈ યાદ જ નથી!"
ડોક્ટર: "તો પછી ફી કેવી રીતે આપશો?"
દર્દી: "એ તો મને બરાબર યાદ છે કે પૈસા ઘરે ભૂલી આવ્યો છું!"
ALSO READ: ગુજરાતી જોક્સ - ટીચર અને ચંપુ
