1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 5 એપ્રિલ 2022 (13:23 IST)

પીછે જા યાર.... ફોટોગ્રાફરન પગ ચઢી કાર તો આ રીત બૂમ પાડી કરીના કપૂરે

કરીના કપૂરની મિત્ર મલાઈકા અરોડા ઈજાગ્રસ્ત થયા પછી આરામ કરી રહી છે. શનિવારે તેમની કારનો એક્સીડેંટ થઈ ગયો હતો મલાઈકા તરત જ હોસ્પીટલ લઈ ગઈ જ્યાંથી તેને બીજા દિવસે ડિસ્ચાર્જ કરી નાખ્યુ. મલાઈકાને જોવા તેમની બેન અમૃતા અરોડા અને અર્જુન કપૂર પર પહોંચ્યા હતા. સોમવારે કરીના પણ મલાઈકાની તબીયતજાણવા તેમના ઘરે ગઈ. ત્યાં પહેલાથી જ પપરાજી હાજર હતા. આ વચ્ચે એક પપરાજીને કરીનાની કારથી ઈજા લાગી તો એક્ટ્ર્સ્ક ગુસ્સે થઈ ગઈ. 
કરીના જેમ જ ગેટથી બહાર નિકળે છે તેમની ફોટા અને વીડિયો લેવા પપરાજીમાં હોબાળો થયુ. આ વચ્ચે તેમની કારથી એક પપરાજીના પગ પર કાર ચઢી જાય છે કરીના બૂમ પાડે સંભળ યાર... પછી ડ્રાઈવર પર બૂમ પાડે છે પીછે જા યાર....