1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 એપ્રિલ 2022 (10:40 IST)

સલમાન, અક્ષય કુમાર અને સૈફ અલી ખાન અચાનક શાહરુખ ખાનના ઘરે પહોંચ્યા; શું બાબત છે

Salman
Photo : Instagram
બેંડ સ્ટેંડ સ્થિત શાહરૂખ ખાન (Shahrukh Khan)ના બંગલા મન્નતમાં ત્યારે હંગામો ત્યારે વધી ગયો, જ્યારે અચાનક સલમાન ખાન(Salman Khan) , અક્ષય કુમાર  (Akshay Kumar) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સહિત ઘણા મોટા સ્ટાર્સ અહીં પહોંચી ગયા.

હકીકતમાં આ સ્ટાર્સના અહીં પહોંચવાના કારણ પણ ખાસ છે. હકીકતમાં, સાઉદી અરેબિયન રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના પ્રમુખ મોહમ્મદ અલ તુર્કી મન્નતમાં શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા. સલમાન, અક્ષય કુમાર અને ઘણા મોટા સ્ટાર્સ શાહરૂખ ખાનના ઘરે તેમનું સ્વાગત કરવા અને મળવા પહોંચ્યા હતા.