શુક્રવાર, 24 માર્ચ 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified રવિવાર, 30 જાન્યુઆરી 2022 (19:02 IST)

Salman Khan- સલમાન ખાને લુલિયા વન્તુર સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો!

શુક્રવારે રિલીઝ થયેલું ગીત 'મેં ચલા' અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યું છે. યૂલિયા વંતુર તેના ગીતની સફળતાથી ખૂબ જ ખુશ છે. આવી સ્થિતિમાં તે કહે છે કે તે ખૂબ જ સારું અનુભવી રહી છે.
 
સલમાન ખાને પહેલી જ વાર લવ લાઇફ અંગે આડકતરો સંકેત કર્યો હતો. જોકે, હજી પણ એ વાત નક્કી નથી કે સલમાન ખાને શો માટે કમિટેડ હોવાની વાત કહી હતી કે પછી તે રિયલમાં સેટલ થવા માગે છે.
લુલિયા  Iulia Vantur સલમાન ખાનની  Salman Khan- ખૂબ સારી અને નજીકની મિત્ર પણ છે, તેથી ઘણા પ્રસંગોએ તેણે યુલિયાને સપોર્ટ કર્યો. આ દરમિયાન યુલિયા સલમાન ખાન સાથે જાહેરમાં વધુ જોવા મળી હતી, જેથી લોકો સોશિયલ મીડિયા પર સલમાન અને યુલિયાના સંબંધો વિશે વાત કરવા લાગ્યા. આ દરમિયાન બંનેને લઈને અનેક પ્રકારના રૂમરો સામે આવ્યા હતા. જોકે હવે યુલિયાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે.
 
નોંધનીય છે કે સલમાન ખાનનું નામ અત્યારસુધી સંગીતા બિજલાણી, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ તથા લુલિયા વન્તુર સાથે જોડાઈ ચૂક્યું છે, આમાંથી કેટરીના કૈફ તથા લુલિયા બંને વિદેશી છે.