રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (23:21 IST)

Mouni Roy Wedding Photos : મૌની રોયે મલયાલી પછી બંગાળી રીતિ રિવાજ સાથે સૂરજ સાથે કર્યા લગ્ન, તસ્વીરો જીતી લેશે તમારુ દિલ

મૌની રોયે આજે બોયફ્રેન્ડ સૂરજ નંબિયાર સાથે લગ્ન કર્યા છે. 
મલયાલી ટ્રેડિશનથી લગ્ન કર્યા બાદ મૌનીએ બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે સૂરજ સાથે લગ્ન કર્યા.
આ દરમિયાન મૌનીએ રેડ કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મૌનીએ રેડ લહેંગા સાથે ગ્રીન અને ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી હતી. આ સાથે જ તેમણે બંગાળી બંગડીઓ પણ પહેરી હતી.
મૌની અને સૂરજના લગ્નના ફોટા જોઈને ફેંસ પણ ખુશ થઈ ગયા છે અને બંનેને શુભેચ્છા આપી રહ્યા છે.