ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (14:41 IST)

બિગબોસનાં સેટ પર લાગી આગ

સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'ના સેટ પર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસના સેટ પર આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે લેવલ 1 આગ હતી.

બિગ બોસના સેટના કયા ભાગમાં આગ લાગી તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી.
લમન ખાનના શો બિગ બોસની 15મી સીઝનનો ફિનાલે થોડા સમય પહેલા જ થયો હતો. આ ફિનાલેનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું, જેમાં બિગ બોસ 15ના તમામ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બિગ બોસના સેટ પર આગ લાગ્યા બાદ ભારે હંગામો મચી ગયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.