શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 4 મે 2022 (12:50 IST)

સગાઈ તૂટ્યા પછી હવે આ એક્ટરને ડેટ કરી રહી છે એમી જેક્શન જલ્દી કરી શકે છે અનાઉંમેટ

ઈંડિયન બ્રિટિશ એક્ટ્રેસ એમી જેક્શન ખૂન સમયથી બૉલીવુડ ફિલ્મોથે દૂર છે પણ હવે તે તેમની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામા રહે છે. એમી ખૂબ સમયથી જાર્જ પાનયિટૂને ડેટ કરી રહી હતી તેણે જાર્જથી સગાઈ પણ કરી હતી અને બન્ને વર્ષ 2019માં બન્નેનો એક દીકરો પણ થઈ ગયો હતો. દીકરા થયા પછી પણ એમી અને જાર્જ સાથે સમય પસાર કરતા હતા. પણ ખૂબ સમયથી બન્ને સાથે નજર નથી આવી રહ્યા છે આટલુ જ નહી એમી એકલા જ દીકરની સાથે સમય પસાર કરતી જોવાય છે પણ આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહી છે એવુ કહેવાઈ રહ્યુ છે કે એમી હવે કોઈ બીજાને ડેટ કરી રહી છે. 
 
ખરેખર, એવું કહેવામાં આવી રહ્યું છે કે એમી હવે એક્ટર એડ વેસ્ટવિકને ડેટ કરી રહી છે. બંને લંડનમાં સાથે જોવા મળ્યા હતા. બંને સાથે ફરતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, એમી અને એડ વેસ્ટવિક ગયા વર્ષે સાઉદી અરેબિયામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર એકબીજાને મળ્યા હતા. ત્યારથી બંને એકબીજા સાથે સમય વિતાવે છે.