1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (10:14 IST)

ઋતિક રોશન રૂમર્ડ ગર્લફ્રેડનો હાથ પકડીને એયરપોર્ટથી નિકળ્યા સબાના ચેહરા પર સાફ જોવાઈ ખુશી

Hritik saba
ઋતિક રોશન (Hrithik Roshan) આ દિવસો તેમના પર્સનલ કારણોના કારણે ચર્ચામાં આવી રહ્યા છે.  તાજેતરમાં ઋતિક તેમની રૂમર્ડ ગર્લફ્રેંડના હાથમાં હાથ નાખી ફરતા નજર આવ્યા. જે પછી તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર જંગલમાં આગની જેમ વાયરલ થવા લાગ્યુ. બન્નેને એયરપોર્ટ પર એક સાથે કેમરામાં કેદ કરાયુ. બન્ને જે અંદાજમાં જોવાઈ રહ્યા હતા તેનાથી તો આ સાફ છે કે તેમના વચ્ચે કઈક ન કઈક ખાસ સંબંધ જરૂર છે. 
રિતિક અને સબાની રોમેન્ટિક અંદાજ 
પત્ની સુઝેન ખાનથી ઘણા વર્ષોના અલગ થયા પછી, હૃતિક રોશન ફરી એક વાર કોઈને ડેટ કરી રહ્યો છે અને તે છે અભિનેત્રી-મ્યુઝ સબા આઝાદ. હાલમાં જ આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં એરપોર્ટથી બહાર નીકળતી વખતે રિતિક રોશને સબાનો હાથ પકડી લીધો હતો. આ વીડિયોથી સ્પષ્ટ છે કે રિતિક તેની નવી કંપનીને ખૂબ એન્જોય કરી રહ્યો છે.