રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (14:50 IST)

Shraddha Kapoor Breakup - શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધ તૂટ્યા

બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) લાંબા સમયથી સેલિબ્રીટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ ((Rohan Shrestha) ની સાથે ડેટિંગને લઈને ચર્ચામાં હતી. આ કપલ આશરે 4 વર્ષથી એક બીજાની સાથે રિલેશનશિપમાં હતો અને તેમની ફેંસ આ જોડીના લગ્નની રાહ જોઈ રહ્યા હતા પણ આ વચ્ચે શ્રદ્ધા અને રોહનને લઈને જે સમાચાર સામે આવ્યા છે તે તેમના ફેંસનો દિલ જરૂર તોડશે. 
 
સમાચાર મુજબ આ કપલનો હવે બ્રેકઅપ થઈ ગયો છે હવે બન્ને તેમના રસ્તા જુદા કરી લીધા છે. આ સમાચાર પછી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor Breakup)ને ફેંસને ઝટકો લાગ્યુ છે. તે વિશ્વાસ નહી કરી રહ્યા છે કે જે એક્ટ્રેસની લગ્નની તે આશા કરી રહ્યા હતા તેમનો બ્રેકઅપ થઈ ગયો છે.