Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

નાકમાં નથ, હાથમાં ચૂડો -કલીરા સામે આવી યામી ગૌતમની લગ્નથી સુંદર ફોટા

Updated: રવિવાર, 6 જૂન 2021 (17:41 IST)
યામી ગૌતમએ લગ્ન પછી તેમની વેડિંગ સેરેમનીની ન જોઈ ફોટાને શેયર કરવુ શરૂ કર્યા હતા. આ સિલસિલો અત્યારે પણ ચાલૂ છે અને હવે યામી ગૌતમએ કેટલાક સરસ ફોટાજ ફેંસની સાથે શેયર કર્યુ છે 
નવી ફોટામાં યામી હલ્દી સેરેમની અને લગ્નથી પહેલાના રીત-રિવાજને જોવાઈ શકે છે. 
યામી ગૌતમએ એક પછી એક ત્રણ ફોટા શેયર કર્યા છે. આ ફોટામાં યામીને ખૂબ ખુશીથી પોતાને હળદર લગાવાતા, કલીર ફલૉંટ કરતા લાલ જોડા મુસ્કુરાવતા જોવાઈ શકાય છે. હળદર સેરેમનીની ફોટામાં યામીની બેન સુરીલી તેણે હલ્દી લગાવી રહી છે. 
તેમના લગ્નથી પહેલા યામી ગૌતમ લાલ જોડામાં સજી બેસી હતી. આ ફોટાને જોઈ ફેંસ તો ખુશ છે સાથે બૉલીઉડને સેલેબ્સ પણ યામી ગૌતમના વખાણ કરી રહ્યા છે. યામી ગૌતમની ફોટા પર વિક્રાંત મૈસીએ 
કમેંટ કરી લખ્યુ  "શુદ્ધ અને પવિત્ર રાધે મા"
જણાવીએ કે તેનાથી પહેલા યામી ગૌતમ તેમની મેંદી સેરેમનીની ફોટા શેયર કર્યા હતા. આ સેરેમનીમાં યામીની મેંદી જોવા લાયક હતી. ફોટામાં પીળા સલવારમાં બેસી યામી ગૌતમ તેમના હોનાર પતિ આદિત્ય ધરને જોઈ રહી હતી. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

આગળનો લેખ
Show comments