ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 6 જૂન 2021 (12:05 IST)

દિલીપ કુમાર મુંબઈના હિંદુજા હોસ્પીટલમાં દાખલ શ્વાસ લેવામાં થઈ રહી હતી મુશેક્લી

મહાન અભિનેતા દિલીપ કુમારએ રવિવારની સવારે હોસ્પીટલમાં દાખલ કરાવાયો. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. દિલીપ કુમાર મુંબઈના પીડી હિંદુજા હોસ્પીટલમાં દાખલ છે. તેમની પત્ની સાયરા બાનોએ જણાવ્યુ કે ગયા કેટલાક દિવસોથી તેને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતીૢ 
 
સીનિયર ડોક્ટરોની નિગરાણીમાં સારવાર 
સીનીયર ડાક્ટરની નિગરાણીમં એક્ટરની સારવાર ચાલી રહી છે. તેમના સ્વાસ્થય વિશે જાણકારીની રાહ જોઈ રહ્યા છે. 98 વર્ષીય દિપીપ કુમાર ગયા મહીના રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પીટલ પહોંચ્યા હતા તેને બે દિવસ પછી ડિસ્ચાર્જ કરી દીધુ હતું. 
 
ફેંસથી ઘર પર રહેવાની  વિનંતી
ગયા વર્ષ માર્ચથી જ દિલીપ કુમાર અને સાયરા બાનોને કોરોના વાયરસને જોતા બધી સાવચેતી રાખવી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી તેના બધા ચાહકોને ઘરે જ રહેવાની વિનંતી કરી.
 
દિલીપ કુમારે તેમના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું- 'બધા માટે પ્રાર્થના.'