Daily Horoscope
✕

Child care- બાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ

Updated: સોમવાર, 15 માર્ચ 2021 (17:15 IST)
બાળક બહુ ભોળા હોય છે. તેનો પાલન પોષણ કરવું કોઈ સરળ કામ નહી. યોગ્ય સમય પર તેમની ભૂલોને ઓળખી સુધારવા પેરેંટસનો કર્તવ્યહોય છે. ક્યારે ક્યારે પેરેંટસની ડાંટથી બચવા કે કોઈ બીજા કારણથી બાળકો ઝૂઠ બોલે છે. શરૂ-શરૂમાં નાની-મોટી વાત પર ઝૂઠ બોલવું પછી બાળકોમાં ટેવ બની જાય છે. તેથી પેરેંટસનો કર્તવ્ય છે કે તેને યોગ્ય રીતે સ્કમજાવીને તેમના આ ટેવને દૂર કરવું. જરૂરી નહી કે તેના માટે તમે ડાંટી કે મારનો સહારો લો. તમે કોઈ બીજા તરીકાથી તમાર બાળકને ઝૂઠ બોલવાથી રોકી શકાય છે. આજે અમે તમને જણાવીશ કે કેવી રીતે તમે બાળકની ટેવને દૂર કરી શકો છો. 
 
1. બનવું રોલ મોડલ 
બાળક વધારેપણું તેમના પેરેંટસથી જ શીખે છે. તેથી જો તમે તેમની સામે નાની-મોટી વાતને લઈને ઝૂઠ વોલશો તો એ પણ એવું જ શીખશે. તેથી બાળકોની સામે ઝૂઠ બોલવાની જગ્યા તેમના માટે રોલ મૉડલ બનો. 
 
2. પ્યારથી સમજાવું
હમેશા બાળકો કઈક ખોટું કરવાથી તમે તેણે ડાંટવા લાગો છો તેનાથી બાળક ડરીને તમારાથી ઝૂઠ બોલવા લાગે છે તેથી બાળક કો કોઈ ભૂલ કરે તો તેને ડાંટવા કે મારવાની જગ્યા પ્યારથી સમજાવો. 
 
3. ઉકેલ કાઢો
બાળકને ભૂલ પર તેમની સાથે બેસીને તેનો સહી ઉકેલ કાઢો. તેનાથી તેમના પ્રત્યે વિશ્વાસ વધશે અને એ તમારા થી ઝૂઠ બોલવાની જગ્યા બધી વાત તમારાથી જણાવશે, પછીએ શાળાની હોય કે મિત્રથી સંકળાયેલી.
 
4. 
વખાણ કરવું- જો બાળક આવીને તમારી સામે ભૂલ માને તો તેણે ડાંટવું નહી. તેની જગ્યા તેને સાચું બોલવાની વખાણ કરવું અને તેની ભૂલનો અનુભવ કરાવો. તેનાથી એ ક્યારે ઝૂઠ નહી બોલશે. 
 

વધુ જુઓ..

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને અર્પી શ્રદ્ધાંજલિ, રૂ. 400 કરોડના વિકાસકાર્યોની ભેટ

ઉમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાજદાન સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી પહેલી તસ્વીર

20 મિનિટમાં એંજિનિયરના લૈપટોપ પરથી ઉડાવેલ 53000 કરોડ ! બાઈનેંસ પર ઈતિહસની સૌથી મોટી ક્રિપ્ટો ડકૈતી

રમતા-રમતા 3 વર્ષની બાળકીની શ્વાસ નળીમાં ફસાય ગયુ સીતાફળનુ બીજ, અમદાવાદના ડોક્ટરોએ બચાવ્યો જીવ

માસેરાતી ગ્રૈન ટુરિજ્મો અને ગ્રૈન કૈબ્રિયો ફેસલિફટ ભારતમાં લોંચ, જાણો કેવા છે ફીચર્સ, પરફોર્મેંસ અને કિમંત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 નવેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 ઓક્ટોબર, 2026

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

Dhanteras 2026- ધનતેરસ પર આ 5 વસ્તુઓ ન ખરીદો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે અને ઘરમાં ગરીબી આવશે.

Lizard on Diwali - જો દિવાળી પર ગરોળી દેખાય તો કરો આ કામ

આગળનો લેખ
Show comments