Daily Horoscope
✕

LIVE: ઈકોનોમીને સુપર બુસ્ટર, પીએમ મોદીએ કર્યુ 20 લાખ કરોડના પેકેજનુ એલાન

Updated: મંગળવાર, 12 મે 2020 (20:43 IST)
- વડા પ્રધાન મોદીનું દેશને સંબોધન

- વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાબિત કરવા માટે, આ પેકેજમાં તમામ જમીન,મજૂર, પ્રવાહીતા અને કાયદા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા નાના પાયે ઉદ્યોગ, આપણા એમએસએમઇ માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સ્ત્રોત છે, જે આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મજબૂત પાયો છે
 
આર્થિક પેકેજ દેશની વિકાસ યાત્રાને નવી ગતિ આપશે
 
- પીએમ મોદીએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિવિધ વર્ગ, આર્થિક સિસ્ટમની કડીઓ, 20 લાખ કરોડ રૂપિયાનું સમર્થન મેળવશે, સમર્થન મળશે. 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાન 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે
 
 -  ભારતની જીડીપીના 10 ટકા આર્થિક પેકેજની જાહેરાત કરી
-  20 લાખ કરોડ રૂપિયાના કુલ આર્થિક પેકેજની જાહેરાત કરી
-  પીએમ મોદીએ કરી કોરોનાને લઈને કરી વિશેષ આર્થિક પેકેજની જાહેરાત
-  પીએમ મોદીએ કરી કોરોનાને લઈને કરી વિશેષ આર્થિક પેકેજની જાહેરાત
 
-  કચ્છના ભયાનક ભૂકંપનો ઉલ્લેખ કરી વડાપ્રધાને દેશને આપ્યો સકારાત્મક સંદેશ
 
-  થાકવુ, હારવુ, તુટવુ, વિખેરાવવુ માનવને મંજુર નથી : પીએમ મોદી
-  કોરોના સંકટમાં નિયમોનુ પાલન કરીને આપણે આગળ વધવુ પડશે. 
- ભારતે મુશ્કેલીને પ્રસંગમાં બદલી નાખી 
- આત્મનિર્ભર ભારત એ જ આપણો મંત્ર
- 21મી સદી ભારતની હોવાથી આપણી જવાબદારી વધી જશે 
-  વિશ્વની આ પરિસ્થિતિ શિખવે છે 
-  વિશ્વમાં ભારતના ચારેકોર વખાણ 
-  પીએમ મોદીએ કહ્યું - એક વાયરસે  દુનિયાને  તબાહ કરી નાખી 
- ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનો લોકડાઉન વધારવા માંગ કરે છે

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

Show comments