Daily Horoscope
✕

પ્રવાસીઓના કારણે સ્વીડનમાં ક્રિકેટ લોકપ્રિય બની રહ્યું છે

Updated: મંગળવાર, 19 જૂન 2018 (11:24 IST)
સ્ટોકહોમ - હવે સ્વીડનના મેદાન પર, બૅટ અને બોલની ઝલક દેખાય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પ્રવાસીઓના કારણે આ દેશમાં ક્રિકેટ ધીમે ધીમે લોકપ્રિય રમત બની ગઇ હતી. એવું દેશ જ્યાં આઈસ હૉકીનો પ્રચલિત છે, ત્યાં 10 વર્ષ પહેલા ભાગ્યે જ કોઇ ક્રિકેટ રમતો જોવાતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં આ રમતની લોકપ્રિયતા વધી છે. 
 
હવે સ્વીડનના વિવિધ શહેરોમાં 65 ટીમો છે. સ્વીડિશ ક્રિકેટ મગાસંઘના અધ્યક્ષ તારિક  જુવાકએ કહ્યું કે 3 અથવા 4 વર્ષ પહેલાં, ત્યાં સ્વીડનમાં 13 ક્લબ હતી અને ખેલાડીઓની સંખ્યા  સ્વિડીશ ક્રિકેટ પ્રમુખ 600 કે 700 હતી.ફેડરેશન પાસે હવે 4 ડિવીજન છે અને 2000 થી વધુ ખેલાડીઓ તેમની સાથે સંકળાયેલા છે. આમાંના અડધા ખેલાડીઓને સ્વીડિશ નાગરિકતા છે જ્યારે અન્ય 
 
લોકો તેની રાહ જોઈ રહ્યા છે. સ્વીડનમાં ફક્ત થોડા જ ખેલાડીઓ જન્મયા છે.

વધુ જુઓ..

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments