આ છે સ્ટાર ફુટબોલર્સની ખૂબસૂરત અને હોટ પાર્ટનર્સ, PHOTOS જુઓ

Fifa pilar rubio
Last Updated: ગુરુવાર, 14 જૂન 2018 (15:19 IST)
 
રૂસમાં રમાનારા ફીફા ફુટબોલ વર્લ્ડ કપનુ કાઉંટ ડાઉન શરૂ થઈ ચુક્યુ છે. 14 જૂનથી શરૂ થનારા આ મહાકુંભને હવે માત્ર એક અઠવાડિયુ જ બાકી છે. આવામાં મેદાનમાં જોશ અને જજબા સાથે ગ્લેમરનો તડકો પણ લાગવો શરૂ થઈ ચુક્યો છે.  ચાલો જાણીએ ફુટબોલના એવા 7 મહારથિયો વિશે જે રમત ઉપરાંત મેદાનની બહાર પોતાના પાર્ટનર્સને કારણે પણ ચર્ચામાં રહેશે. 

સ્પેનની ટીમના દિલ કહી શકાય તેવા રામોસ પોતાના પાર્ટનર પિલ રૂબિયો સાથે 

pilar rubio
 


આ પણ વાંચો :