ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: શુક્રવાર, 8 જૂન 2018 (18:40 IST)

શિલ્પા શેટ્ટી વિશે રોચક 10 વાતોં

* 8 જૂન ને એકટ્રેસ શિલ્પા શેટ્ટી એમનું 43મું બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ દિવસને ખાસ બનાવા માટે એમના પતિ રાજ કુંદ્રાએ સ્પેશલ અરેજ્મેટ કર્યા. 
* શિલ્પા શેટ્ટી ટ્રેંડ ભારતનાટયમ ડાંસર છે. તેની સાથે કરાટેમાં પણ એ બ્લેક બ્લેટ રહી ગઈ છે. 
* ફિલ્મો સિવાય શિલ્પા શેટ્ટી ઘણા સામાજિક કાર્યથી પણ સંકળાયેલી છે. શિલ્પા પેટા માટે પણ કાર્ય કરી છે. 
* તેની સાથે " ફિર મિલેંગે" ફિલ્મથી એડસ વિશે લોકોની જાગરૂકતા વધારવનો કાર્ય કર્યું. 
* ફિલ્મો આવતા પહેલા શિલ્પા મૉડલિંગ કરતી હતી. 
* વર્ષ 1991માં એ લિમ્માના વિજ્ઞાપનમાં નજર આવી હતી. ત્યારબાદ શિલ્પા ખૂબ વિજ્ઞાપન કર્યા અને પહેલીવાર તેણે બાજીગર ફિલ્મમાં લીડ એક્ટ્રેઅ ડેબ્યૂ કર્યું. 
* શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમારનો રિલેશન બૉલીવુડમાં સુર્ખિયોમાં રહ્યું. 
* કેહવાય છે કે આ બન્નેનો અફેયર 'મેં ખિલાડી તૂ અનાડી' ફિલ્મથી શરૂ થયું હતું. 
* શિલ્પા અને અક્ષયના બ્રેકઅપએ પણ ખૂબ સુર્ખિયો મળી. 
* શિલ્પા તેમના બ્રેકઅપની વાત કરતા કહે છે કે 'તે મારા જીવનનો  સૌથી ખરાબ સમય હતું'.