ડિમ્પ્લ કપાડિયા વિશે 20 રોચક વાતોં

Last Updated: શુક્રવાર, 8 જૂન 2018 (12:02 IST)
1. 8જૂન 1957ને જન્મી ડિંપલ કપાડિયાના પિતા ચુન્નીભાઈ કપાડિયા ખૂબ અમીર માણસ હતા. એ તેમના ઘર 'સમુદ્ર મહલ'માં હમેશ ફિલ્મી સિતારાને પાર્ટીઓ આપતા હતા. કહેવાય છે કે એક પાર્ટીમાં
ફિલ્મ રાજ કપૂરએ 13 વર્ષીય ડિંપલને જોયું અને તેમના મગજમાં એ બસી ગઈ.

2. રાજ કપૂરની
ફિલ્મ "મેરા નામ જોકર" જ્યારે ફેલ થઈ તો તેણે નવા કાલાકારને લઈને ફિલ્મ બનાવવાનો વિચાર્યું. તેમના દીકરા ઋષિ કપૂરને બૉબીથી તેને લાંચ કર્યું અને ડિંપલને હીરોઈનના રૂપમાં ચયન કર્યું. તે સમયે ડિંપલ 16 વર્ષની હતી.

3. બૉબી રીલીજ થયા પછી એક અફવાહ ખૂબ ફેલી હતી કે ડિંપલ, રાજ કપૂર અને નરગિસની દીકરી છે.

4. બૉબી 1973ના રિલીજના થૉડા મહિના પછી ડિંપલની ભેંટ તે સમતના સુપરસ્ટાર રાજેસહ ખન્નાથી થઈ. ચાંદની રાતમાં રાજેશ ખન્ના સમુદ્ર કાંઠે ડિંપલને લઈ ગયા અને અચાનક તેને ડિંપલ આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધું. રાજેશ ખન્નાના આકર્ષણમાં બંધાયેલી ડિંપલ માત્ર 16 વર્ષની હતી અને તેણે કઈક સમજાયું
નહી. બધું સપના હેબું લાગ્યું અને તેને તરત હા કહી દીધું.

5. ડિંપલથી રાજેશ ખન્ના આશરે 15 વર્ષ મોટા હતા.


આ પણ વાંચો :