શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (16:59 IST)

Hot Sexy Photos 2017માં આ અભિનેત્રીઓની બોલ્ડ અદાઓ હતી સૌથી હૉટ

બૉક્સ ઑફિસના હિસાબે વર્ષ 2017 બૉલીવુડ માટે મળતું રહે. આમ તો આ વર્ષની ગણતરી કેટલીક ફિલ્મો કમાણીના રેકાર્ડસ બનાવવામાં સફળ થઈ ગઈ. પણ ઓછી કમાણી પછી કેટલીક ફિલ્મો આવી પણ હતી જે દર્શકોના દિલમાં તેમની છાપ મૂકવામાં સફળ રહી. ફિલ્મોથી જુદી વાત કરે તો બૉલીવુડની કેટલીક હૉટ 
અભિનેત્રીઓ પણ આ વર્ષે તેમની મસાલેદાર અદાઓના કારણે સુર્ખિઓ માં સફળ રહી. 
 
ફિલ્મોમાં હૉટ સીનથી લઈને ટાપલેસ ફોટોશૂટ સુધી લોકોએ તેમની બધી અદાઓ પર ખૂબ તાળિઓ વગાડી. ફિલ્મો ફ્લપ થઈ શકે છે પણ દર્શકોના વચ્ચે એવી મનઓહક દ્ર્શ્ય હમેશા હિટ જ હોય છે. ઘણા અદાકારાઓએ તો ઈંસ્ટાગ્રામ જેવી સોશલ નેટવર્કિંગ સાઈટનો તાપમાન રેકાર્ડની ઉંચઈઓ સુધી પહોંચાવ્યું હતું. 
 
વર્ષ 2017માં હૉટનેસના બાબતમાં આ અભિનેતીઓની વાત કરાય તો ઘણા નામ સ્વભાવિક રીતે આ લિસ્ટનો ભાગ બની જાય છે. આવો એક વાર હૉટનેસ પર નાપીએ છે અભિનેત્રીઓની આ બોલ્ડ અદાઓ 
 

ઉર્વશી રોતૈલા 
એફએચએમ મેહ્ગ્જીન દ્વારા આ વર્ષે દુનિયામાં સૌથી ઓછી ઉમ્રની સેક્સી મહિલાનો ખેતાબ હાસલ કરનારી ઉર્વશી રોતેલાની સુંદરતાના દીવાના આજકાલ દરેક ગલીમાં મળવા લાગે છે. રિતિક્-યામીની ફિલ્મ કાબિલમાં ઉર્વશીનો આઈટમ નંબર "હસીનો કા દીવાના" એ હાટનેસને એક નવું પૈમાન નક્કી કર્યું છે. 
 

દિશા પાટની 
વર્ષ 2016માં આવી ફિલ્મ એમએસ ધોની પછી તો દિશાના ચાહનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યું છે. સુંદરતાની કક્ષામાં અવ્વલ આ અભિનેત્રીએ પ્રસિદ્ધ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની માટે કતેલ ટાપલેસ ફોટોશૂટથી હાટનેસની પરીક્ષામાં આગળ રહી. 
 

ઈશા ગુપ્તા 
ઈશાના વગર વર્ષની બધી લિસ્ટ અધૂરી છે. આ સુંદર અભિનેત્રી ઈંસ્ટાગ્રામથી તેમની ઘણી હોટ ફોટા શેયર કરતી રહી છે. એફએચએમ મેગ્જીનના જૂન સંસ્કરણ માટે થયેલ ફોટોશૂટમાં ટાપલેસ પોજ આપતા ઈશાએ લાખો યુવાના દિલ ચોરાવી લીધું હતું. 

દેશ-વિદેશના કરોડો યુવાઓના દિલો પર રાજ કરનારી દીપિકા ડબ્બૂ રત્નાનીના ફોટોશૂટમાં ટાપલેસ પોજ આપી આ વર્ષે હાટનેસના બધા કીર્તિમાન તોડી નાખ્યા 
 

રાય લક્ષ્મી 
દક્ષિણ ભારતની આ હૉટ અભિનેત્રી બોલ્ડ ફિલ્મ જૂલી 2માં નજર આવી હતી. આમ તો આ ફિલ્મ બાક્સ ઑફિસમાં કઈક ખાસ કમાલ નહી કરી પણ હૉત સીન આપી લક્ષ્મી દર્શકોને તેમના દીવાના બનાવી દીધા 
 

જરીન ખાન 
બૉલીવુડની આ સુંદરી પહેલા હેટ સ્ટોરી 3 માં ઘણા હૉટ દ્ર્શ્ય આપી લોકોની નજરોમાં આવી ગઈ હતી. આ વર્ષે ફિલ્મ અક્સર 2માં જરીનએ એક વાર ફરીથી તેમની હૉટનેસનો જલવા જોવાયા 
 
 
 

જેકલીન ફર્નાડીસ 
ટ્રેસમે ઈંડિયા માટે કરાવેલ ટાપલેસ શૂટથી જેકલીનએ તાપમાન ખૂબ વધારી નાખ્યું હતું. તે સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે આવી ફિલ્મ અ જનટેલમેનમાં તેનો ખૂબ હૉટ સીન ફિલ્માયું હતું.