ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (18:09 IST)

પત્રલેખાનો હૉટ અવતાર

ફિલ્મ સિટીલાઈટસમાં સરસ અભિનય કરનારી પત્રલેખા તેમના હૉટ અવતારથી તાપમાન વધારી નાખ્યું છે. તેણે અત્યારે જે એક ફોટો શેયર કર્યું છે જેમાં એ ટૂ પેસમાં નજર આવી રહી છે. 
આ ફોટાસમુઈ આઈલેંડ (થાઈલેંડ)માં લીધું છે જ્યાં એ રજાઓ ગાળી રહી છે. ટૂપીસમં એ હૉટ અને સુંદર લાગી રહી છે. 
પત્રલેખાનો આ હૉટ અંદાજ ચોકાવનારું છે કારણકે કોઈએ આ ફોટથી આશા જ ન હતી. 27 વર્ષીય પત્રલેખા સિટીલાઈટસ(2014)અને લવ ગેમ્સ 2016 પ્રર્દશિત્ત થઈ ગઈ છે