બુધવાર, 13 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (12:23 IST)

Trailer: ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ આપશે "પ્યાર કા પંચનામા" ની યાદ

‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’નો ટ્રેલર રીલીજ કરી નાખ્યું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, નુસરત ભરૂચા અને સની સિંહ લીડ રોલમાં નજર આવશે. 
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ આ બે એવા નજીકી મિત્રો પર આધારિત છે જેમાંથી એક ને ગર્લફ્રેંડ મળી જાય છે અને એ તેનાથી લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. 
હવે બીજો મિત્ર સોનૂ તેમના જિગરી મિત્ર ટીટૂને મળી ગર્લફ્રેંડને લઈને ખૂબ પરેશાન છે. આવુ એ માટે કારણ કે છોકરી બહુ વધારે ભોલી અને શરીફ છે. સોનૂને શંકા છે કે જરૂર કઈક ગડબડ છે. 
ફિલ્મની સ્ટોરી મુજબ જયારે આ વાત ના વિશે સ્વીટીને ખબર પડે છે તો એની સોનૂથી ઝગડો થઈ જાય છે. ફિલ્મનો ટ્રેલર બહુ જ સરસ છે જે 3 મિનિટ અને 12 સેકંડનો છે. ટ્રેલર જોઈ તમે ફિલ્મ જોવા જરૂર જશો. ફિલ્મમાં ખૂબ જોરદાર કોમેડી છે.