રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

HBD Sushmita Sen- સુષ્મિતા સેનના 10 બ્વાયફ્રેંડ 2 છે દીકરીઓ , તોય પણ કુંવારી

બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ છે. 19 નવંબર 1975 ને હેદારાબાદમાં જન્મી સુષ્મિતા સેન આજે 40 વર્ષની થઈ ગઈ છે. સુષ્મિતા બૉલીવુડની એવી એકટ્રેસ છે , જે તમારી ફિલ્મથી વધારે અફેયર્સને લઈને ચર્ચામાં રહી. ખબરોની માનીએ તો સુષ્મિતાના અત્યાર સુધી 10 અફેયર થઈ ગયા છે. પણ એ લગ્નના બંધનમાં નહી બંધાઈ. 
સુષ્મિતાની ઓળખ ભારત જ નહી ,  પણ વિશ્વ ફેશન આઈકોન અને મૉડલના રીતે પણ છે. સુષ્મિતા સેનનો જન્મ એક બાંગ્લા પરિવારમાં થયું. એ મૂલત : હેદરાબાદની રહેવાસી છે. પિતા એયરફોર્સમાં હતા અને માં એક જ્વેલરી ડિજાઈનર હતી. સુષ્મિતાએ ક્યારે પણ હાયર એજુકેશનની ઈચ્છા નહી રાખી. તેણે 1994માં મિસ ઈંડિયા અને બ્રહ્માંડ સુન્દરીનો ખિતાબ જીત્યં હતું. ત્યારબાદ સુષ્મિતાએ વર્ષ 1996માં હિન્દી ફિલ્મોમાં તેમનો સફર ફિલ્મ "દસ્તક" થી શરૂ કર્યા. એમાં મુકુલ દેવ અને શરદ કપૂરએ સુષ્મિતાના સાથે કામ કર્યું હતું. 
sushmita sen
સુષ્મિતા હમેશા અફેયર્સને લઈને વધારે ચર્ચામાં રહી . તેમનો નામ નિર્માતા વિક્રમ ભટ્ટ , રણદીપ હુડ્ડા થી લઈને ઉદ્યોગપતિ અનિલ અંબાની સુધી નામ જોડાઈ ગયા છે.  બિલ્ડર ઈમ્તિયાજ , બંટી સચદેવા , અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે સુધી જોડાયા. પાછલા આશરે બે વર્ષથી મુંબઈના ઘણા નાઈટ ક્લ્બના માલિક ઋત્વિક ભસીનના સાથે સુષ્મિતાના અફેયરની ચર્ચા હતી. આ સુષ્મિતા નો 10મો અફેયર હતું. પણ સાંભ્ળ્યુ છેકે ઋત્વિકથી પણ પાછલા દિવસો બ્રેકઅપ થઈ ગયું. 
sushmita sen
2 દીકરીઓ તોય પણ કુંવારી
 
સુષ્મિતાની બે દીકરીઓ છે , રેની અને અલીષા . તેમને સુષ્મિતાએ અડોપ્ટ કર્યા છે. સુષ્મિતા કહે છે કે એ તેમની દીકરીઓ સાથે ખુશ છે. તેને ક્યારે કોઈની કમી અનુભવ નહી થઈ  .