Daily Horoscope
✕

Shikhar Dhawan- શિખર ધવન ઓન ફાયર- શિખર ધવનએ વનડે કરિયરનો 33મો અર્ધશતક પૂર્ણ કર્યા

Updated: રવિવાર, 18 જુલાઈ 2021 (21:36 IST)
શિખર ધવનએ લગાવ્યુ 33મો અર્ધશતક 25માઓવરની પ્રથમ બૉલ પર કપ્તાન ધવને એક રન લઈને વનડે કરિયરનો 33મો અર્ધશતક પૂર્ણ કર્યુ . તેણે 61 બૉલ પર પચાસ લગાવ્યા. 
ધવનએ બનાવ્યા તીવ્ર 6000 રન 17મ ઓવરની ત્રીજી બૉલપર ધવનએ બે રનની સાથે વંડે ક્રિકેટમાં પારીઓના આધારે સૌથી તીવ્ર 6000 રન પૂર્ણ કર્યા. 23 રન પૂર્ણ કરતા જ તે સૌથી તીવ્ર 6 હાજર રન બનાવનાર દુનિયાના ચોથા અને ભારતના 10મા ક્રિકેટર બની ગયા. તેણે 140 પારીઓમાં આ કમાલ કર્યુ. તેનાથી પહેલા હાશિમ હમલા (123) વિરાટ કોહલી (136) અને કેન વિલિયમસન (139) આવુ કર્યા છે. તે સિવય શિખર ધવન શ્રીલંકાની સામે વનડે ક્રિકેટમાં સૌથી તીવ્ર 17 પારીઓમાં 1000 રન બનાવતા ખેલાડી બની ગયા. 

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments