Daily Horoscope
✕

પારકી મા બની હેવાન ચોકાવનારો કિસ્સો

Updated: મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (15:27 IST)
પારકી મા બની હેવાન ચોકાવનારો કિસ્સો - ગાઝિયાબાદમાં સાવકી માતા રાક્ષસ બની, બાળકના પગમાં પથ્થર બાંધીને ગટરની ટાંકીમાં ફેંકી દીધો, જાણો સમગ્ર મામલો
 
ગાઝિયાબાદમાં એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે. અહીં સાવકી માતાએ બાળકના પગમાં પથ્થર બાંધીને ગટરમાં ફેંકીને હત્યા કરી હતી.
 
ગાઝિયાબાદમાં 11 વર્ષીય બાળકની લાશ ઘરની પાસે સીવર ટેકથી મળી છે. લાશને જ્યારે બહાર કાઢવામાં વાયુ તો તેમના પગમાં મોટા પત્થર બાંધેલા હતા. આ ઘટનાને કોઈ બીજુ નહી પણ બાળકની સાવકી માતાએ અંજામ આપ્યો છે. જેને જાણીને લોકોના દાંતમાં આંગળી દબાવી લીધી. 
 
પોલીસ પૂછ્પરછમાં આરોપી માતાએ સત્ય સામે આવ્યો તેણે જણાવ્યુ કે તેને જ બાળકની હત્યા કરી છે અને લાશને ગટરમાં નાખી દીધો હતો. આરોપી મહિલાને ધરપકડ કરવામાં આવી છે. 

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments