Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fengsui Tips - આ 3 સિક્કા તમારી ધન-સંપત્તિમાં વધારો કરશે

Updated: ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (13:00 IST)
દરેક ઈચ્છે છે કે તેમના ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય, પણ અનેકવાર મહેનત કરવા છતા પણ સુખ-સંપત્તિમાં વધારો થતો નથી. ફેંગશુઈ મુજબ ચીની સિક્કા ઘરમાં લગાવવથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. એવુ કહેવાય છે કે તેનાથી આવનારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.  સિક્કા મુખ્ય દ્વારની અંદરની કડી/સાંકળ પર લટકાવવા જોઈએ.  તેને ભૂલથી પણ દરવાજાની બહારની કડી પર ન લગાવવા જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી સૌભાગ્ય આવવાને બદલે દૂર થઈ જાય છે. 
 
આ સિક્કા લગાવતા પહેલા જાણી લો આટલી વાત 
 
1. આ ચીની સિક્કાની સંખ્યા ત્રણથી ઓછી ન હોવી જોઈએ અને આ ચીની સિક્કાને લાલ રંગના દોરાથી બાંધીને ઘરના મુખ્યદ્વારની સાંકળમાં અંદરની તરફ લટકાવવા જોઈએ. 
 
2. આ ધ્યાન રાખો કે તેનો સકારાત્મક ભાગ સદૈવ ઉપરની તરફ જ રહે. આ સિક્કાને તિજોરીમા મુકવાથી આર્થિક સમૃદ્ધિ મળે છે.  તેને પર્સ તિજોરી  બેંક વગેરેમાં પણ મુકી શકાય છે. 
 
3. આ સિક્કાને તમે લાલ રંગના દોરામાં બાંધીને તમારા પર્સમાં પણ મુકી શકો છો. 
 
4. જો તમને નોકરી મળવામાં તકલીફ થઈ રહી છે તો રૂમની દક્ષિણ દિશામાં ત્રણ સિક્કા લટકાવી દેવા જોઈએ. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ
Show comments