સંબંધિત સમાચાર
- National Education Day- આ વાતોં શીખાવે છે ... કે સાચે શું હોય છે શિક્ષા
- Tirupati temple- તિરૂપતિ મંદિરની પાસે છે 2.26 લાખ કરોડની સંપત્તિ, ટ્રસ્ટએ કહ્યુ 10.3 ટન સોનુ અને 16 હજાર કરોડ રૂપિયા બેંકોમાં
- Knowledge- ભારતના સીલિંગ ફેનમાં 3 બ્લેડ જ્યારે અમેરિકામાં 4 જાણો શું છે અસલી કારણ
- National Unity Day 2022 : સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ પર જાણો લોખંડી પુરૂષ વિશે 10 ખાસ વાતો
- Sardar Patel Jayanti : છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવા દરમિયાન કર્યુ હતુ આંદોલન.. જાણો સરદાર પટેલના રોચક કિસ્સા
National Education Day 2022- આ વાતોં શીખાવે છે ... કે સાચે શું હોય છે શિક્ષા
National Education Day - દરેક માણસના જીવનમાં શિક્ષાનો ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. દરેક માણસનો જીવન શિક્ષા પર નિર્ભર કરે છે. ભારત સાથે દુનિયાભરમાં ઘણા એવા માણસ છે જેને શિક્ષા માટે તેમનો આખુ જીવન આપી દીધું. તેમાંથી એક હતા દેશના પૂર્વ શિક્ષા મંત્રી મોલાબા અબુલ કલામ આઝાદ જેની યાદમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવાય છે.
ન જાણે કેટલા એવા વિચાર છે જે શિક્ષાની જુદી-જુદી રીતે પરિભાષિત કરે છે. આગળ અમે તમને શિક્ષાથી સંકળાયેલા કેટલાક એવા વિચાર કોટસ જણાવી રહ્યા છે. જેની યાદમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવાય છે.
જે તમે શીખ્યું છે તેને ભૂલી ગયા પછી જે રહી જાય છે તો શિક્ષા છે - બી-એફ-સ્કિન્નર
ભવિષ્યમાં તે અભણ નહી હશે જે ભણી ના શકે, અભણ તે હશે કે આ નથી જણતુ કે કેવી રીતે શીખવું છે. અલ્વિન ટોફ્ફલર
શિક્ષાનો ઉદ્દેશ એ છે કે યુવાનોને તેમના જીવનભર શિક્ષિત કરવા માટે તૈયાર કરવું. -રોબર્ટ એમ હચિન્સ
જીવો આ રીતે કે જાણે કાલે મરવું હોય .. શીખો આ રીતે જેમ કે તમારે હેમશા માટે જીવવું હોય -મહાત્મા ગાંધી
શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો. - નેલ્સન મંડેલા
સારા શિક્ષકો તે છે જે આપણને પોતાને માટે વિચારવાનું શીખવે છે. - એસ.રાધાકૃષ્ણન
સફળતા ક્યારેય અંતિમ હોતી નથી, કે નિષ્ફળતા જીવલેણ પણ હોતી નથી. જે મહત્વની છે તે છે તમારી હિંમત છે. - વિન્સ્ટન ચર્ચિલ
આપણે જે શાળામાં શીખ્યા છે, જે ભૂલી ગયા પછી પણ આપણે યાદ રાખીએ છીએ તે આપણું શિક્ષણ છે.- આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જો લોકો મને એક સારા શિક્ષક તરીકે યાદ કરે છે, તો તે મારા માટે સૌથી મોટો સન્માન હશે. - ડો.એ.પી.જે.અબ્દુલ કલામ