1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ

બાળકોના પ્રશ્નો

બાળકોના પ્રશ્નો
1) ટીવીની શોધ કોણે કરી હતી ?

1) નીલ આર્મસ્ટ્રોંગ 2) ન્યૂટ્રને 3) આઈસ્ટાઈન 4) સી. વી રામન

2) કોના દૂધમાં 'લેકટોસ' નું પ્રમાણ વધું હોય છે ?

1) ગાયના 2) ભેંસના 3) માઁના 4)બકરીના

3) કયુ પક્ષી ઈંડા નહિ પણ સીધા બચ્ચાને જંન્મ આપે છે.

1)મોર 2)સમડી 3)ચામાચિડીયું 4)શાહમૃગ

4)હાથીનાં બચ્ચાને શું કહેવાય ?

1) લવારું 2) મદનિયું 3) વાછરડું 4) ખોલકું

5)14 મી નવેમ્બરને કયાં દિવસ તરીકે ઉજવાય છે ?

1) ગાંઘી જંયતિ 2) નહેરું જંયતિ 3) ગુલાબ દિવસ 4) બાળ દિવસ

6) વીટામીન 'સી' શામાં પ્રચૂર માત્રામાં રહેલું છે ?

1) સંતરા 2) આમલી 3) લીંબુ 4)આમળાં

7) આપણા રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ પી. જે. કલામને કયાં નામે ઓળખવામાં આવે છે ?

1) બારુદ મેન 2) મિસાઈલ મેન 3) રાષ્ટ્રપિતા 4) ચાચા નહેરું

8) 24 કલાકમાં કુલ કેટલી મિનિટ હોય ?

જ. 3600 2) 1440 3) 360 4)2880

9 ) એક મજૂરને ઘઉંની એક કોઠી ભરતાં 15 મિનિટ લાગે છે, તો તે એક કલાકમાં કેટલી કોઠીઓ ભરી શકે છે ?

જ. 1)4 2) 10 3)2 4)5

10) શૂન્યની શોધ કોણે કરી ?

1) વિક્રમ સારાભાઈ 2) આર્યભટ્ટ 3) પાસ્કલ 4) ડૉ. હોમીભાભા



ઉકેલ : 1) નીલ આર્મસ્ટ્રોંગ 2 ) માઁના 3)ચામાચિડીયું 4) મદનિયું 5) બાળ દિવસ
6)આમળાં 7 ) મિસાઈલ મેન 8 ) 1440 9 ) 4 10) આર્યભટ્ટ
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો