શુ તમે જાણો છો ?
1) શ્રીકૃષ્ણ ભગવાનના મામા કોણ હતા ?
1)દુર્યોધન 2)રાવણ 3) કંસ 4) જટાયુ
2)શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ ક્યારે થયો હતો ?
1)પાંચમે 2) આઠમે 3) દશમીએ 4) અગિયારસે
3) શ્રીકૃષ્ણ ભગવાનને કોણે જન્મ આપ્યો હતો ?
1) યશોદા 2) કુંતી 3) દેવકી 4) કૌશલ્યા
4) કૃષ્ણના ભાઈ કોણ હતા ?
1) રામ 2) અર્જુન 3) બલરામ 4) નંદલાલ
5) મહાભારતનું યુધ્ધ ક્યાં થયું હતુ ?
1) કુરુક્ષેત્ર 2) રણક્ષેત્ર 3) ઈન્દ્રપ્રસ્થ 4) ખાંડવપ્રસ્થ
6) મહાભારતના યુધ્ધમાં અર્જુનના રથના સારથિ કોણ હતા ?
1) દ્રુપદ 2) યુધુષ્ઠિર 3) હનુમાન 4)કૃષ્ણ
7) શ્રીકૃષ્ણ ભગવાનની પ્રિય વસ્તુ શું છે ?
1) દહીં 2) માખણ 3) છાશ 4) ઘી
8)શ્રીકૃષ્ણ ભગવાનનું પ્રિય પ્રાણી કયુ છે ?
1) મોર 2) બળદ 3) ગાય 4) હાથી
9) શ્રીકૃષ્ણ ભગવાનની પત્નીનું નામ શુ હતું ?
1) સુભદ્રા 2) રાધા 3) રુકમણિ 4) રંભા
10) શ્રીકૃષ્ણ ભગવાને બાળપણમાં ક્યા ઋષિને ત્યાં શિક્ષા લીધી હતી ?
1) સાંદિપની 2) દ્રોણાચાર્ય 3) વાલ્મિકી 4) વેદવ્યાસ
જવાબ - 1)કંસ 2)આઠમ 3) દેવકી 4)બલરામ 5) કુરુક્ષેત્ર
6) સારથિ 7)માખણ 8) ગાય 9)રુકમણિ 10)સાંદિપની