Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શ્રાવણીયા સોમવાર ની આરતી

Updated: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2026 (17:09 IST)
ૐ જય શિવ ઓમકારા
ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા
બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, અર્ધંગી ધારા... ૐ જય...
એકાનન ચતુરાનન પંચાનન રાજે,
હંસાનન ગરુડાસન વૃષવાહન સાજે... ૐ જય...
દો ભુજ ચાર ચતુર્ભુજ દસભુજ અતિ સોહે,
ત્રિગુણ રૂપ નિરખતા ત્રિભુવન મન મોહે... ૐ જય...
અક્ષમાલા વનમાલા રુંડમાલા ધારી,
ચંદન મૃગમદ સોહે ભાળે શશિધારી... ૐ જય...
શ્વેતાંબર પીતાંબર વાઘાંબર અંગે,
સનકાદિક બ્રહ્માદિક ભૂતાદિક સંગે... ૐ જય...
કર મધ્યે કમંડલુ ચક્ર ત્રિશૂલ ધારી,
સુખકારી દુઃખહારી જગપાલનકારી... ૐ જય...
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિકા,
પ્રણવ અક્ષર કે મધ્યે યે તીનોં એકા... ૐ જય...
ત્રિગુણ શિવજી કી આરતી જો કોઈ નર ગાવે,
કહત શિવાનંદ સ્વામી મનવાંછિત ફલ પાવે... ૐ જય...

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments