Daily Horoscope
✕

હેયર કલર કરવાથી પહેલા જાણીલો 5 ખાસ વાતો...

Updated: રવિવાર, 12 મે 2019 (12:13 IST)
વાળને કલર કરવું, આ આજકાલ ખૂબ પાપુલર થઈ ગયું છે. એક તો તેનાથી જૂના વાળ છિપાઈ જાય છે અને બીજુ તેનાથી વાળને એક નવું મેકઓવર મળે છે પણ કેટલાક લોકો એવા છે જે વાળના કલર કરાવતા સમયે કેટલીક ભૂલ કરી બેસે છે. જેનાથી તેના વાળને પછી ખૂબ નુકશાન પહોંચે છે. આથી આજે અમે તમને હેયર કલરથી સંકળાયેલી એવી કેટલીક વાતો જણાવીશ જેનાથી તમારા વાળને એકદમ પરફેક્ટ લુક મળશે. 
1. હર્બલ કલર્સ- વાળને કલર કરવા માટે હમેશા હર્બલ કલર્સના ઉપયોગ કરવું. એક તો તેનાથી વાળને કોઈ નુકશાન પણ નહી પહોંચશે અને બીજું તેનાથી વાળને નેચરલ શાઈન મળશે. 
 
2. સમયનો રાખો ધ્યાન- ધ્યાન રાખો કે લેબલ પર તેન જેટલા સમય લગાવાની સલાહ આપી હોય તેટલા જ સમય સુધી લગાવીને રાખવું. કારણકે જો તમે તે વધારે મોડે સુધી લગાવશો તો તમને એ શેડસથી વધારે ડાર્ક લુક મળશે. ઓછું સમય સુધી રાખવાથી લાઈટ લુક મળશે. તેનાથી સારું હશે કે જણાવ્યા સમય સુધી જ તેને વાળ પર લગાવીને રાખવું. 
 
3. તેલ જરૂર લગાવો- જે દિવસે પણ તમે વાળમાં હેયર કલર કરવાની વિચારી રહ્યા છો તેનાથી પહેલા વાળમાં તેલ જરૂર લગાવું. આવું કરવાથી વાળ સ્મૂથ અને શાઈની બનશે. 
 
4. બે મોઢાવાળ- જો બે મોઢાવાળા વાળ છે તો તેને કલર કરતા પહેલા ટ્રિમ કરાવી લો. કારણકે હેયર કલર કરવાથી બે મૉઢાવાળ સૂકા જોવાય છે. 
 
5. નાર્મલ પાણીનો ઉપયોગ કરવું- જે દિવસે વાળને કલર કરો કે કરાવો તે દિવસે શૈમ્પૂથીએ ન ધોવું. માત્ર નાર્મલ પાણીનો ઉપયોગ કરવું. 

વધુ જુઓ..

સલમાન આગાની સદીથી જીત્યુ પાકિસ્તાન, ટ્રાઈ સીરિઝની પહેલી મેચમાં શ્રીલંકાને 36 રનથી આપી માત

શેરબજાર ફરી દબાણમાં, સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટ્યો; પરંતુ રિલાયન્સ અને HDFC બેંક સહિત આ શેરોમાં વધારો

યુરોપમાં શેરી લડાઈઓ ફાટી નીકળી, ફ્રાન્સમાં રમખાણો, આગચંપી અને લૂંટફાટ બાદ 1,200 થી વધુ લોકોની ધરપકડ

CISFમાં મોટો ફેરફાર, 1 નવેમ્બરથી નવું માળખું લાગુ કરવામાં આવશે; સુરક્ષા કમાન્ડ હવે ડોમેન્સ પર આધારિત હશે

પંજાબમાં ભયાનક માર્ગ અકસ્માત: ઝડપી કારે કામદારોને અડફેટે લેતાં 9નાં મોત, અનેક ઘાયલ

વધુ જુઓ..

Dussehra- દશેરાની પૂજન વિધિ અને કેવી રીતે કરીએ શમી પૂજન

Kanya Pujan Prasad Recipe 2026: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ

નવરાત્રીના નવમીના દિવસે સિદ્ધિદાત્રી માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments