શું તમારા હાથની સ્કિન પણ તડકામાં રહેવાથી કાળી થઈ ગઈ છે? તો આ છે ઉપાય
વધારે સમય બહાર રહેવાના કારણે તડકાથી ચેહરાને તો સ્કાર્ફની મદદથી બચાવી શકાય છે. પણ હાથને આખો સમય બચાવી રાખવું થોડું મુશ્કેલ થઈ જાય છે. તેથી હાથની બળેલી કાળી થઈ અને ટેનિંગ વાળી ત્વચાના કારણે ઘણી વાર શરમાવું પડે છે. આવો તમને હાથની બર્ન થઈ સ્કીનને ઠીક કરવાના ઉપાય જણાવીએ છે.
1. હેંડ ક્રીમ- ખાસ રીતે હાથ માટે બનાવી આ ક્રીમ તમારા હાથને માશ્ચરાઈજર કરશે અને તેને સુંદર બનાવી રાખવામાં મદદ કરશે. સવારે અને સાંજે તેનો પ્રયોગ કરી શકાય છે.
2. સનબ્લૉક ક્રીમ- ઘરથી નિકળતા પહેલા તમારા હાથમાં એસપીએફ 15 કે તેનાથી પણ વધારે એસપીએફ વાળા સનબ્લૉક ક્રીમ લગાવવી. આ ટેનિંગથી બચાવશે અને વધારે કાળા નહી થશે.
3. લીંબૂ- તમારા હાથ અને આંગળીઓ અને લીંબૂ રગડવું સારું વિક્લપ છે. થોડા દિવસો સુધી હાથ પર લીંબૂ રગડવું અને અંતર તમે પોતે જોશો. રાત્રે તેને લગાવીને રાખવુ સારું હશે જેથી આ લાંબા સમય સુધી પાણીથી દૂર રહેશે.
4. સ્ક્રબ- ઘરેલૂ નેચરલ રીતે હાથને એક્ફોલિએટ કરવું. તેના માટે લીંબૂના રસમાં ખાંડ અને મીઠું પ્રયોગ કરી શકાય છે સાથે જ ચણાનો લોટ અને દહીંનો મિશ્રણ પણ્સ સારું વિક્લ્પ છે.
5. મેનીક્યોર - સમય-સમય પર પાએલર જઈને મેનીક્યોર કરાવતા રહો જેથી હાથની ત્વચા સાફ અને સુરક્ષિત રહી શકે. તેનાથી ત્વચાની સાચી ટેનિંગ પણ થઈ જશે.