શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

ભૂલીને પણ આ ભૂલ ન કરવી અંડરઆર્મ્સ કાળા પડી શકે છે.

ઘણા લોકો સ્લીવલેસ પણ નહી પહેરી શકતા કારણકે તેમના અંડરઆર્મ્સ સૌની સામે આવી જવાનો ડર સતાવે છે. જો તમારા પણ અંડરઆર્મ્સ કાળા છે તો જાણો કે ક્યાં તમે પણ તો તેમાથી કોઈ ભૂલ નહી કરી રહ્યા છો, જે અંડરઆર્મ્સનો રંગ ડાર્ક કરવા માટે જવાબદાર છે. 

1. હેયર રિમૂવલ ક્રીમ- જી હા હેયર રિમૂવલ ક્રીમ અંડરઆર્મ્સને કાળા બનાવવા માટે જવાબદાર છે. જો તમે પણ અંડરઆર્મ્સના વાળ હટાવવા માટે ક્રીમનો ઉપયોગ કરો છો તેને આજથી જ બંદ કરી નાખો. 
 
2. રેજરનો પ્રયોગ- જી હા તેનો પ્રયોગ પણ અંડરઆર્મ્સને કાળા કરી શકે છે અને તેના પ્રયોગથી વાળ કઠણ હોય છે, તો હવે હેયર રિમૂવ કરવા માટે રેજરના પ્રયોગ કરવાથી પહેલા વિચારી લો. 
 
3. ડિઓનો પ્રયોગ- તમને જાણી આશ્ચર્ય થશે પણ કેટલાક કેમિકલ યુક્ત ડિઓ કે પરફ્યૂમનો ઉપયોગ અંડરઆર્મ્સ પર કરવાથી અહીંની ત્વચા કાળી પડી શકે છે. જો તમે  પણ એવા કોઈ પ્રોડક્ટના પ્રયોગ કરો છો તો ઓછું કરી નાખો કે મૂકી દો. 
 
4. મૃત ત્વચા- મૃત ત્વચા હમેશા કાળાપણ માટે હોય છે. જે સમયની સાથે કઠણ અને કાળી થતી જાય છે. તેનાથી બચવા માટે નિયમિત ત્વચાની સાચી રીતે સફાઈ ખૂબ જરૂરી છે. 
 
5. પરસેવું- જી હા પરસેવું પણ ત્વચાના રંગને ડાર્ક કરવા માટે જવાબદાર હોય છે. જો તમને વધારે પરસેવું આવે છે તો તમારી સાથે પણ અંડરઆર્મ્સના કાળા થવાની સમસ્યા થઈ શકે છે.