Daily Horoscope
✕

પહેલીવાર પીરિયડસના સમયે છોકરી સાથે હોય છે આ અજીબ કામ, જાણીને હેરાન થઈ જશો.

Updated: મંગળવાર, 24 જુલાઈ 2018 (15:32 IST)
આમ તો પીરિયડ્સ દરેક એડલ્ટ છોકરી માટે એક જીવન શૈલીનો ભાગ હોય છે. પણ કોઈ છોકરી જ્યારે પહેલીવાર પીરિયડસ આવે છે તો તેને ખૂબ વધારે દુખાવો અને પ્રોબ્લેમ આપે છે. પણ પીરિયડસનો આવવું એક સાઈંટિફિક પ્રક્રિયા છે પણ દેશના ઘણા ભાગોમાં તેને જુદા રીતે જોવાય છે. 
 
પહેલીવાર પીરિયડસના સમયે 
 
તમને જણાવીએ કે અમારા ભારત દેશમાં એવી પણ જગ્યા છે જ્યાં પહેલીવાર પીરિયડસ આવતા કિશોરી છોકરીઓ સાથે અજબ પરંપરા હોય છે જેને જાણ્યા પછી તમે 
 
પણ હેરાન થઈ જશો. આ સમયે તે જગ્યાના લોકો ઉત્સવ ઉજવે છે નાચે અને ગાય છે. 
તમને ખબર ન હોય તો જણાવીએ કે ઘણી જગ્યા ગામની છોકરીને જ્યારે પહેલીવાર પીરિયડસ આવે છે તો તેના માતા-પિતા તેમના લગ્ન કેળાના ઝાડથી કરાવી નાખે છે. આ અનોખા લગ્નને તોલિની લગ્ન કહેવાય છે. આમ તો તમને આ સાંભળીને અજબ અજબ લાગશે પણ આ સચ્ચાઈ છે. 
 
આ પરંપરાને કરતા કિશોરી છોકરીઓનો તોલિની લગ્ન પીરિયડના પહેલા જ દિવસે કરાય છે. ત્યારબાદ તે ગામની પ્રથા મુજબ તે છોકરીને એવા રૂમમાં રાખે છે જ્યાં સૂર્યની રોશની ન પડે. તેની સાથે જ પીરિયડસના સમયે તેને ધરતી પર જ સૂવો હોય છે અને એ કોઈનો ચેહરો પણ જોઈ શકતી નથી. 
 

વધુ જુઓ..

કોચનુ નામ લેતા જ ઈંટરવ્યુમાં રડી પડી પૂર્વ કપ્તાન હરમનપ્રીત કૌર, પછી માઈક ફેંકીને નીકળી ગઈ

Gold Silver Price- સોના અને ચાંદીના ભાવ શરૂઆતના સમયે ઘટ્યા, શું ચાંદી ₹2 લાખથી નીચે આવી ગઈ? નવીનતમ દરો તપાસો.

100 મિનિટમાં 100% સબ્સ્ક્રિપ્શન: ભારતનો સૌથી મોટો Jio IPO જોરદાર રીતે ખુલ્યો

ઇટાલીમાં Gen-Z પ્રદર્શનકારીઓ સામે જ્યોર્જિયા મેલોનીની કડક કાર્યવાહી, હવે માતા-પિતાને પણ ઠેરવાશે જવાબદાર

કોંગ્રેસ યુપીમાં 200 થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, પ્રિયંકા ગાંધીની બેઠકમાં રણનીતિ ઘડાઈ

વધુ જુઓ..

Panchak 2026: આજથી પંચક શરૂ થાય છે, શું પાંચ દિવસ માટે બધા શુભ કાર્યો બંધ રહેશે? નિયમો જાણો

પાપાંકુશા એકાદશી વ્રત કથા - આ વ્રત કરવાથી બધા પાપોથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓક્ટોબર 2026

Diwali 2026 - દિવાળી એટલે પાંચ દિવસનો તહેવાર

21 કે 22 ઓક્ટોબર ક્યારે છે પાપાકુંશા એકાદશી ? જાણો તારીખ પૂજા મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments