Biodata Maker
✕

Summer Skin Care - ઉનાળામાં ત્વચાની ત્વચાની સાચવણી માટે કેટલીક ટિપ્સ

Updated: શુક્રવાર, 28 એપ્રિલ 2023 (18:08 IST)
ગરમીમાં સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે. એટલે ગરમીમાં ત્વચાની સાચણી માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ગરમીની સાથે સાથે આપણી ત્વચા ધૂળ, પરસેવો, રજોટી જેવી ઘણી ચીજોનો સામનો કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચાને ચોખ્ખી અને ચમકતી રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.
 
ઉનાળામાં તૈલી ત્વચા એ સૌથી મોટી મુશ્કેલી છે. જેની ત્વચા સામાન્ય હોય તેને પણ તૈલી ત્વચાનો સામનો તો કરવો જ પડે છે. ત્વચા પરથી વધારાનું તેલ શોષવા માટે સવારે અને રાત્રે ત્વચાને સારી રીતે સાફ કરી લેવી. ખાસ કરીને ગરદમ, કોણી, ઘૂંટણની પાછળના ભાગની તેમ જ ચહેરા પર નાકની આસપાસની ત્વચાને એકદમ ચોખ્ખી કરવી.
 
ત્વચામાં રહેલા કેટલાક કોષો સૂર્યના કિરણોથી આપણી રક્ષા કરે છે માટે એક હદથી વધારે ક્લિન્ઝિંગ ન કરવું કે જેથી કરીને ચામડી એકદમ શુષ્ક થઈ જાય.
 
શક્ય હોય તો દિવસમાં એકાદ વાર ચહેરા પર, ગરદન પર તેમજ તૈલીય થતા ભાગ પર બરફ ઘસવાનું રાખો.
 
ઉનાળામાં ચામડી એકદમ કોરી પડી જતી હોય તો ત્વચાને ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરવી જોઈએ. જેથી તે ત્વચાની અંદરનું ભેજનું પ્રમાણ જાળવીને સ્કીન એકદમ મુલાયમ બનાવેલી રાખશે.
 
ગરમીની સિઝનમાં મેકઅપ ઉતારતી વખતે ગુણવત્તાભર્યા મેકઅપ રિમૂવર અથવા તો બેબી ઓઇલનો ઉપયોગ કરવો.
 
આ ઉપરાંત સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો, દર બે દિવસે ત્વચાને અનુકૂફ પેક લગાવવાથી પણ ગરમીમાં ત્વચા એકદમ ચોખ્ખી રહેશે
 

વધુ જુઓ..

લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી થતાં ગર્ભપાતની દવા ખવડાવી; અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

રાજકોટમાં પાણીનું ગંભીર સંકટ: આજી અને ન્યારી ડેમમાં માત્ર 20 દિવસનું પાણી બચ્યું, દિવાળી પછી આકરો પાણીકાપ ઝીંકાય તેવી શક્યતા

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ, અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 32 તોલા સોનું પડાવ્યું

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, મહિલાઓ પ્રત્યેના વર્તનને લઈને કહ્યું, “તેઓ ગંદી વાતો કરે છે”

CJP નેતાઓને દિલ્હી હાઈકોર્ટમાંથી પરત લીધી જામીન અરજી, સૌરવ અને આશુતોષની વય સાંભળીને જજે કહ્યુ - તમે Gen Z નથી

વધુ જુઓ..

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

કરવા ચોથ ક્યારે છે 2026

Panchak 2026: આજથી પંચક શરૂ થાય છે, શું પાંચ દિવસ માટે બધા શુભ કાર્યો બંધ રહેશે? નિયમો જાણો

આગળનો લેખ
Show comments