સન એલર્જી
N.D
- આ તડકો સારો લાગે છે, પરંતુ તે ખૂબ કડક હોવાથી ત્વચાને બાળી નાખે છે.
- સન એલર્જી થાય તો સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઈએ. રાજધાનીના વાતાવરણ મુજબ 20-30 એસપીએફવાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.
- બને ત્યાં સુધી ત્વચાને ઢાકી રાખો.
- શિયાળામાં વધુ તરસ નથી લાગતી, છતા પાણી પીવાનુ ધ્યાન રાખો.