Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

Updated: સોમવાર, 9 માર્ચ 2026 (12:30 IST)
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો
પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો... હે તારા રૂપની.... તારી આંખનો અફીણી....
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો...હે તારા રૂપની... તારી આંખનો અફીણી....
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો...હે તારા રૂપની... તારી આંખનો અફીણી....
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો...
હે તારા રૂપની... તારી આંખનો અફીણી....
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી, પ્રીતવાવડી સદા છલકતી,
જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો...હે તારા રૂપની.. તારી આંખનો અફીણી....
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો, ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો. તારી પાનીને પગરસ્તે ચાલું એકલો... હે તારા રૂપની... તારી આંખનો અફીણી....

વધુ જુઓ..

મેનોપોઝ પછી કેમ નબળા પડવા માંડે છે હાડકાં ? જાણો કારણ અને બોન હેલ્થ મજબૂત રાખવાની ટીપ્સ

ગુજરાતી રેસીપી- બ્રેડ પિઝા Bread Pizza

શું રાત્રે વારંવાર તૂટી જાય઼ છે ? ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાઓ આ વસ્તુઓ

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 ઓક્ટોબર 2026

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

આગળનો લેખ
Show comments