1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી ભજન
  4. gujarati bhajan lyrics in gujarati

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

gujarati bhajan lyrics in gujarati
મહેલ મોટા ને મન જેના સાંકડા રે
કોઈ જાશો ના એવાને આંગણે રે...ટેક 
 
મહેલ મોટા ને મન જેના સાંકડા રે 
જેના મુખમાં નહિ રામનું નામ છે રે...
કોઈ કદી સારા ન કામ થાય હાથથી રે 
જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે 
કોઈ જાશો ના એવાને આંગણે રે...

અંદર મેલાને બહાર દિઠે ઉજાળા રે નામ
મોટાને કામ જેને કાળા રે 

કોઈ જાશો ના એવાને આંગણે રે
 
આગળનો લેખ
Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.