0
ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા
મંગળવાર,જાન્યુઆરી 20, 2026
0
1
સોમવાર,જાન્યુઆરી 19, 2026
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો
શ્રધા લઇ ભક્તો વીરપુર આવે.
તન મન ની માનતા ચરણે ધરાવે
1
2
રવિવાર,જાન્યુઆરી 18, 2026
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
હે સંત જોયા સાચા સુહાગી જલીયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
2
3
શનિવાર,જાન્યુઆરી 17, 2026
ભજન એક સત્ય નામનું કરીએ રે,
ભાવે ભવ સાગર તરીયે રે,ભજન એક…
3
4
શુક્રવાર,જાન્યુઆરી 16, 2026
jena mukh ma ram nu naam nathi lyrics જેના રુદિયામાં શ્રી રામ નથી (૨)
તેને સંસારમાં સુખધામ નથી, જેના મુખમાં…
4
5
ગુરુવાર,જાન્યુઆરી 15, 2026
જલારામ બાપા ના ભજન
આરતી કરું, ધ્યાન હું ધરું,
જલા તારું નામ મને પ્રાણથી પ્યારું ચાર અક્ષરમાં, સુખ સવાયું, જપુ માળા હું, નિત સંભાળું
આરતી કરું, ધ્યાન હું ધરું,
5
6
હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું…
હરીની હાટડીએ મારે.
6
7
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે.
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે...
7
8
રામ રાખે તેમ રહીએ, ચાલો આજ પ્રભુ ભજનમા જઈએ
આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ચાલો પ્રભુ ભજનમા જઈએ
8
9
દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...
9
10
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી
યમુનાજી શ્રી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન
10