1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી ભજન
  4. gujarati bhajan lyrics in gujarati

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

radha krishna photo
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત

રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના
રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના

કાનો કહે કે તારો સાથ આંખના ઈશારાથી વાત
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત
કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા
કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા રાધે

એના ભાન ભુલી તોડી એક એક બાધા રાધે
એના ભાન ભુલી તોડી એક એક બાધા
જેમ જેમ રાત ઢાળે એમ એમ પ્રેમ ભેળ
જેમ જેમ રાત ઢાળે એમ એમ પ્રેમ ભેળ

ફોરમ અનોખી જાણે પ્રેમમાં ભેળ

રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત

રાધા પુછે છે નળી પ્રીત સમજાવે કાના
રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના

કાનો કહે કે તારો સાથે આંખના ઈશારાથી વાત
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત
આંખના ઈશારાથી વાત
આગળનો લેખ
Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?